Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગરમાં એબીવીપી દ્વારા ધારાસભ્ય વિક્રમ માડમના નિવેદનનો વિરોધ વ્યક્ત કરાયો : બુદ્ધિ યજ્ઞનું આયોજન

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધારાસભ્ય વિક્રમ માડમના વિવાદિત નિવેદન બાદ લવ જેહાદ અંગે થયેલી કથિત ટિપ્પણી અંગે ધારાસભ્ય વિક્રમ માડમ ને સદ્બુદ્ધિ મળે તે માટે એબીવીપી દ્વારા બુદ્ધિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ધારાસભ્ય વિક્રમ માડમના
 

(8:49 pm IST)