Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સાવરકુંડલા : જીલ્લા લઘુમતી સેલના ઉપપ્રમુખ પ૦૦ યુવાનો સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

સાવરકુંડલા તા. ૨૨: અમરેલીજિલ્લા ભાજપ લઘુમતી સેલ ના ઉપપ્રમુખ અને અમરેલી જિલ્લા  સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ જાવેદબાપુ કાદરી પોતાના ૫૦૦ યુવાનો સાથે ભાજપ છોડી કૉંગ્રેસ માં જોડાય જતા ભાજપ લઘુમતી સેલ માં ભૂકંપ સર્જાયો

ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાયેલા જાવેદબાપુ કાદરીને કોંંગ્રેસનો ખેસ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી . અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશભાઈ જ્યાંણી જિલ્લા મહામંત્રી ઈકબાલ ગોરી નાગરિક બેંક ના મેનેજિંગ ડિરેકટર  અને શહેર કૉંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ હસુભાઈ સૂચક કિરીટભાઈ દવે નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ નાસિર ચૌહાણ  ઉસમાનભાઈ પઠાણ રાજેભાઈ ચૌહાણ વિગેરે કૉંગ્રેસી આગેવાનો એ આવકારી કોંગ્રેસ નો ખેસ પહેરાવ્યો હતો.

અને વિધિતર રીતે કૉંગ્રેસ માં પ્રવેશ કરેલ હતો

અને નગર પાલિકા માં કૉંગ્રેસ ના ઉમેદવારો ને જીતાડવા મહેનત કરી રહ્યાં છે.

(1:33 pm IST)
  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST