Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાવનગર કોર્પોરેશનમાં કોનું શાસન ?કાલે ફેંસલો

ભાવનગરઃ ભાવનગર ખાતે રાજ્‍યના મંત્રી વિભાવરીબેન દવે અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તથા નગરજનોએ મતદાન કર્યુ હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે (તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(12:01 pm IST)