Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગોંડલ ભુવનેશ્વરી મંદિરે જેસલમેર રાજવી પરિવારે આર્ટ ગેલેરી નિહાળી

ગોંડલઃ શ્રી ભુવનેશ્વરી માતાજીના દર્શને નામદાર રાશેશ્વરી રાજય લક્ષ્મીદેવી જેસલમેર, ગોંડલ કૌરાણી સાહેબ ગૌરીરાજય લક્ષ્મીદેવીએ કુંવર જયોતિર્મયસિંહજી આવ્‍યા હતા સાથે આચાર્ય શ્રી ઘનશ્‍યામજી મહારાજ અને પરીવારની મુલાકાત લીધી હતી બાદમાં ડો. રવિદર્શનજીની દ્વારા માતાજી ના કરાયેલ પેન્‍ટિંગ ની આર્ટ ગેલેરીના ચિત્રો નિહાળ્‍યા હતા. આ તકે હ્રીંમ ક્રિએશનની વેબ સાઇટ જાહેર કરી હતી. શ્રી ભુવનેશ્વરી મંદિરના સ્‍થાપક રાજવેદ્ય આચાર્ય શ્રી ચરણતીર્થજી મહારાજ ગોંડલ રાજયના રાજવૈદ્ય હતા અનેક રાજપરિવરો સાથે આજે પણ પારિવારિક સંબંધો જાળવી રાખવામાં આવ્‍યા હોય સ્‍મરણો તાજા કર્યા હતા.

(11:59 am IST)
  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST

  • રાજયની જીએસટી આવકમાં જંગી ઘટાડો થવા સંભાવના : ચાલુ નાણાકીય વર્ષ રાજયની જીએસટીની આવકમાં ૪૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ શકે છે access_time 2:42 pm IST

  • આંધ્ર : ગ્રામ પંચાયતોમાં જંગી મતદાન થયુ : આંધ્રપ્રદેશમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ તબક્કાનું મતદાન સમાપ્ત : સરેરાશ ૮૧.૭૮% મતદાન નોંધાયુ access_time 2:41 pm IST