Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,20,668 સેમ્પલ લેવાયા છે

(9:51 pm IST)
  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST

  • અજીબ છે આ રેલવે સ્ટેશન : અહીં ટિકિટ લેવા જવું પડે છે મહારાષ્ટ્ર અને ટ્રેન પકડવા માટે ગુજરાત પહોંચવું પડે : બે રાજ્યોની વચ્ચે આવ્યું છે નવાપુર રેલવે સ્ટેશન: ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા સ્પર્શતું એકમાત્ર રેલવે સ્ટેશન : સ્ટેશને બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો હિસ્સો ગુજરાતમાં છે access_time 9:25 am IST

  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST