Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પોરબંદરમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ : મહારાષ્ટ્રથી આવેલ મહિલા,દુબઈથી આવેલ યુવાન અને સુરતથી આવેલ આધેડને કોરોના : છેલ્લા બે દિવસમાં 7 કેસ નોંધાયા

પોરબંદરમાં વધુ ત્રણ કરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં પોરબંદરમાં મહારાષ્ટ્ર થી આવેલ સીતા , 20 દુબઈથી આવેલ ૨૩ વર્ષના યુવાન, તેમજ સુરતથી આવેલ 45 વર્ષ આઘેડ ને કરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે છેલ્લા બે દિવસમાં કુલ ૭ કેસ પોઝિટિવ આવેલ છે

 

(6:36 pm IST)