Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામનગરમાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસ : મોહનભાઇ વાડી, સાધના કોલોનીના 44 વર્ષીય પરુષ અને આર્ય સમાજ પાછળ કુંભારવાડો વિસ્તારની 42 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : કેસની સંખ્યા 193 થઇ

જામનગરમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે મોડીસાંજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં 44 વર્ષીય પુરુષ,( રહે, મોહનભાઈ વાડી, સાધના કોલોની ) અને ૪૨ વર્ષીય  મહિલા ( રહે, કેતન આર્ય સમાજ પાછળ, કુંભારવાડો  જામનગર( ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 193 થઇ છે

(10:50 pm IST)