Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કેસર અને કેસરી !!

જંગલનો રાજા કેસરી કેશવાળીથી શોભે છે, જાજરમાન લાગે છે તેવી જ રીતે ફળોનો રાજા કેસર કેરીની પૂરબહારમાં મૌસમ ખીલી છે. ગીરના જંગલમાં કેસર અને કેસરીનો અદ્ભૂત સંયોગ રચાયો છે. ટવીટર ઉપર રિલાયન્સના સિનીયર ગ્રૃપ પ્રેસીડેન્ટ અને પ્રખર પર્યાવરણ પ્રેમી શ્રી પરિમલ નથવાણીએ આબાદ કંડારેલ નજરે પડે છે.

(11:45 am IST)