Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજા દિવસે કોરોનાના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા

ગીર સોમનાથ જિલ્લામાં વધુ 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ગઇકાલે ત્રણ કેસ નોંધાયા હતા ત્યારબાદ આજે વધુ છ કેસ નોંધાયા છે.

તેમા ઉના તાલુકાના  અંજારનો એક પુરુષ વર્ષ ૪૫, વાસોડ ગામનો એક પુરુષ ૪૦ વર્ષ, તાલાલા હડમતીયા ગામનો એક ૨૩ વર્ષ સ્ત્રી, ગીર ગઢડાના જૂડ વડલી ગામનો  પુરુષ વર્ષ ૫૫, ફાટસર ગામનો એક ૨૦ વર્ષ પુરુષ, વેરાવળ સિટી એક પુરુષ ૨૫ વર્ષ આમ કુલ ૬ કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.

(8:32 pm IST)