Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધોરાજીમાં વધુ ૧ કેસ પોઝીટીવઃ આરોગ્ય તંત્રે ૩૧ સેમ્પલ લીધાઃ ૧રના રીપોર્ટ નેગેટીવ ૧૮નું પરીણામ સાંજે

આરોગ્ય તંત્રે આજે વધુ ૩૧ સેમ્પલ લેબમાં મોકલ્યા તેમાં ધોરાજીના એક ૪ર વર્ષના વ્યકિતને કોરોના પોઝીટીવ આવ્યો છેઃ આ શખ્સ અમદાવાદથી મુસાફરી કરી ધોરાજી આવેલઃ કુલ ૩૧માંથી ૧રના રીપોર્ટ નગેટીવ આવ્યા છેઃ ૧૮નું પરીણામ સાંજે આવશે

(11:39 am IST)