Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધોરાજીમાં પાન-બીડીના વેપારીની દુકાને ભીડ કયારે ઘટશે?

ધોરાજીઃ કોરોના કહેર વચ્ચે લોકડાઉનમાં પાન તમાકુ અને માવા ખાવાના બંધાણીઓ હેરાન થઇ ગયા બાદમાં લોક ડાઉનમાં છુટછાટ મળતા ધોરાજીના જીન મીલ રોડ પર આવેલ જલ ગંગા સોપારી અને તમાકુના જથ્થાબંધ વેપારી પીનાકીનભાઇ દોંગા અને નીલેશભાઇ બોઘરા દ્વારા સોપારી તમાકુ સહીતની ચીજ વસ્તુઓ ભાવ ટુ ભાવ વધારે ભાવ ન લઇ જે વસ્તુઓનો ભાવ છે એ જ ભાવે વેચાણ કરે છે. અને ગ્રાહકોને લોકોને ડિસ્ટન્સ જાળવી ઉભા રાખવામાં આવે છે તે પ્રસંગની તસ્વીર.

(11:38 am IST)