Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાઇરસને લઇને લીંબડી પોલીસની સરાહનીય કામગીરી

વઢવાણઃ લીંબડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમાં ટહેલતા લોકોને અટકાવી નિયમોનું ભાન કરાવ્યું હતું. અને ટહેલતા લોકો પાસે હું સમાજનો દુશ્મન છું તેવું બોલાવી ઉઠકબેઠક કરાવી હતી.૧૪૪ અને લોકડાઉનની નથી કરતા લોકો પરવાહ ત્યારે તંત્ર દ્વારા લોકોને કે અગત્યના કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવું સુચના આપવામાં આવી છે.કાયદાનું જ્ઞાનના પાઠ ભણાવ્યા હતા.

(1:13 pm IST)