Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પાટણવાવ ગામે પોલીસ દ્વારા મજૂર પરિવારોને ભોજન

ધોરાજીઃ તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશનના અધિકારી યશપાલસિંહ રાણા અને સ્ટાફ દ્વારા આવા પરપ્રાંતીય મજૂરો અને ગરીબ પરિવારોને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. તેટલું જ નહીં પરંતુ પોલીસે આવા વિસ્તારોમાં જાતે જ ફરીને તમામ ગરીબ પરિવારોને જાતે ભોજન પીરસ્યું હતું. પોલીસે કાયદાની અમલવારી સાથે માનવીય અભિગમ દર્શાવી સરાહનીય કાર્ય કર્યું હતું.

(11:49 am IST)
  • ઈરાનથી ૨૭૭ ભારતીયોને પાછા ભારત લાવ્યાઃ તમામના ટેસ્ટ નેગેટીવ access_time 11:57 am IST

  • આજ બુધવારે ચૈત્રી નોરતાના પ્રથમ દિવસે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લા ટેન્ટમાંથી બહાર આવ્યા : 28 વર્ષ બાદ નવા કામચલાઉ મંદિરમાં પ્રસ્થાપિત કરાયા access_time 12:15 pm IST

  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST