Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પાટણ સજજડ બંધ

પાટણઃ કોરાના સામે સાવચેતી માટે શહેર સજ્જડ બંધ રહ્યું છે પોલીસ તંત્રનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સ્વેચ્છિક સંસ્થાઓ, હોસ્પિટલમાં ટીફીન સેવા શરૂ કરી છે શહેરના સુમસામ રસ્તાની તસ્વીર

(11:01 am IST)