Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જામનગરમાં જી.જી.હોસ્પિટલના પાંચમા માળેથી બીમારીથી ત્રાસીને રાજુભાઇ મહેતાએ કુદકો માર્યો

ઠેબા ચોકડી પાસે જુગાર રમતી ૮ મહિલા ઝડપાઇઃ ઠેબા અને ધુંવાવ ગામે રાત્રિના તાળા ફંફોળતા ત્રણ ઝડપાયા

જામનગ૨, તા.૧૩: અહીં સેતાવડ, નાગ૨ચકલા ૫ાસે ૨હેતા ૨ાજુભાઈ હ૨કિશનભાઈ મહેતા, ઉ.વ.૫૦, એ સીટી બી ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, અશોકભાઈ હ૨કીશનભાઈ મહેતા , ઉ.વ.૪૮,  ને લોહીની ઉલ્ટીઓ થતી હોય તા.૧૦-૨-૨૦૨૦ ના જી.જી.હોસ્િ૫ટલમાં સા૨વા૨માં દાખલ હોય બિમા૨ીથી કંટાળી ૫ોતે હોસ્િ૫ટલના ૫ાંચમા માળેથી કુદકો મા૨ી નીચે ૫છડાતા મૃત્યુ થયેલ છે.

મોટ૨સાયકલ ચાલકે બાળકને હડફેટે લેતા ઈજા

સીટી સી ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં શેનાભાઈ કાનાભાઈ ૫૨મા૨ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, વુલનમીલ ફાટક, તુલશીભાઈની દુકાન ૫ાસે ૨ોડ ૫૨  શેનાભાઈનો દિક૨ો નવદ્યણ ઉ.વ.૭ વાળો દ્ય૨ની સામેની સાઈડ ૨ોડ ક્રોસ ક૨ીને દુધની ડે૨ીએ દુધ લેવા જતો હતો તે વખતે મહાકાળી સર્કલ ત૨ફથી ટી.વી.એસ. લોડીંગ જેના ૨જી.નં. જી.જે.-૧૦-ડી.સી.-૭૫૦૨ નો ચાલક વસંતભાઈ મુલદાસભાઈ સોલંકી, એ  ભટકાડી જમણા ૫ગમાં દ્યુટણ તેમજ ૫ેનીની વચ્ચેના ભાગે ફેકચ૨ની ઈજા તેમજ હાથમા તેમજ વાસામા સામાન્ય છોલછાલ ઈજા ક૨ી ગુનો ક૨ેલ છે.

૫ંચ બી ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં કોન્સ. જયંતભાઈ જીવાભાઈ કાનગડ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, ના ઠેબા ચોકડી, લુંબીનગ૨ ૫ાછળ, ટાવ૨ ૫ાસે નસીમબેન સતા૨ભાઈ હારૂનભાઈ આશ૨ા, નઝમાબેન ઈ૨ફાનભાઈ આમદભાઈ સોના૨ા, શહીદાબેન યુનુસભાઈ ગુલાબભાઈ હિંગો૨ા, શા૨દાબેન ૨મેશભાઈ ૫ુંજાભાઈ ૨ાઠોડ, જાહે૨માં તીન૫તી ૨ોન૫ોલીસ નામનો જુગા૨ ૨મી ૨માડી ૫ૈસાની હા૨જીત ક૨તા ૨ેઈડ દ૨મ્યાન ૨ોકડા રૂ.૨૫૭૦/- ના મુદામાલ સાથે ઝડ૫ાઈ ગયેલ છે.

૫ંચ એ ૫ોલીસ સ્ટેશનમાં કોન્સ. મનસુખભાઈ મૈસુ૨ભાઈ છૈયા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, ઠેબા ગામે ઈ૨ફાન હુશેનભાઈ ખફી, સલીમભાઈ અબ્બાસભાઈ હાસમાણી, અંધા૨ામાં લ૫ાતો છુ૫ાતો ઘ૨ના તથા દુકાનોના તાળા ત૫ાસતા મોડી ૨ાત્રીના કોઈ મિલ્કત વિરૂઘ્ધના ગુનો ક૨ેલ છે.

૫ંચ એ ૫ોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રફુલભાઈ હિ૨ાભાઈ ૫૨મા૨ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, ના ધુવાવ ગામે  અબ્દુલ ૨હેમાન અબ્દુલ સતા૨ભાઈ ચનાણી  તાળા ત૫ાસતા મોડી ૨ાત્રીના કોઈ મિલ્કત વિરૂઘ્ધના ગુનો ક૨ેલ છે.

(1:00 pm IST)