Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

તાલાલા અને ગીરમાં સાંજના સમયે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : લોકોમાં ગભરાટ

સાઉથ ઇસ્ટ તાલાલાથી 10 કિમિ દુર કેન્દ્ર બિંદુ: 4.35 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

તાલાળા અને ગીરમાં ભૂકંપનો આંચકો અનુભવવાયો છે. સાંજે 4 કલાક 35 મિનીટે અનુભવાયો આંચકો અનુભવાયો છે. આ આંચકાનો રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ હતી

   તાલાલા અને ગીર પંથકમાં સાંજના સમયે 3.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આંચકાનું ઈસ્ટ સાઉથ ઈસ્ટ તાલાળાથી 10 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે.

(7:01 pm IST)