Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભાણવડમાં ખોદકામ વેળાએ મસ્જિદની બાજુમાં 400 વર્ષ જૂનું ભોંયરું મળ્યું

કલેક્ટર અને પુરાતત્વ વિભાગને જાણ કરાઈ : લોકોમાં ચર્ચા

દ્નારકા:  ભાણવડમાં રોડનું ખોદકામ ચાલી રહ્યું હતું તે અને ખોદકામ દરમિયાન રોડ પરથી 400 વર્ષ જૂનુ ભોયરુ મળી આવ્યું છે. મસ્જિદની બાજુમાં આ ભોયરૂ મળી આવતા કલેક્ટર અને પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે. ઐતિહાસિક વારસો ધરાવતા ભાણવડમાં ભોયરૂ મળી આવ્યું છે. જેથી લોકો માટે આ ચર્ચાનો વિષય બન્યો છે.

(2:19 pm IST)