Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગોંડલના સીનીયર સીટીજનો ઠંડીની લપેટમાં

ગોંડલ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે નીચે પારો જતો રહ્યો છે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેવાસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થવા લાગ્યો છે ત્યારે સૌથી વધુ ગોંડલપંથકમાં ઠંડીનો અહેસાસ સીનીયર સીટીઝનો થયો હોય તેવા અણસાર રોડ ઉપર ધાબળો ઓઢીને બેસેલ સીનીયર સીટીઝનોની તસ્વીર પરથી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)