Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભાવેણાના મોંઘેરા મહેમાનોનું આગમન

ભાવનગરઃ દર વર્ષની માફક આવર્ષે પણ શિયાળાની શરૂઆતથી જ ભાવનગરના મોંદ્યેરા મહેમાનોનું આગમન થઈ ચૂકયું છે.યાયાવર પક્ષીઓની અનેક પ્રજાતિઓ શિયાળો ભાવનગરમાં માણવા આવે છે જેમાં મુખ્યત્વે સુરખાબ , પેણ ,કુંજ , બ્રાહ્મણી બતક તેમજ હેરોનરી કુળના ચમચા , પીળી ચાંચ ઢોંક વગેરે ૩-૪ માસ ભાવેણાની મહેમાનગતિ માણે છે.

(11:53 am IST)