Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગીર સોમનાથ જિલ્લાના રપ આપદા મિત્રોને લાઇફ જેકેટનું વિતરણ

પ્રભાસપાટણ : જીએસડીએમએ આપદા મિત્ર કાર્યક્રમ અંતર્ગત ગોંડલ ખાતેઙ્ગલ્ઝ્રય્જ્ઙ્ગકેમ્પમાં ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા પસંદ કરવામાં આવેલઙ્ગ અને ૧૫દિવસ ની શોધ બચાવ તાલીમ પામેલ ગીર સોમનાથ જિલ્લાના આપદામિત્રોને ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના હસ્તેઙ્ગ લાઈફ જેકેટ તથા ટીશર્ટઙ્ગ,ટ્રેક નું વિતરણ કરવામાં આવ્યું હતું.ઙ્ગકુદરતી આપતી વખતે જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થઈ શકે તે માટે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી. તે પ્રસંગની તસ્વીર.(તસવીર : દેવાભાઈ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:52 am IST)