Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ

ભાવનગર તા.ર : રમતગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીગ તંત્ર ભાવનગરની રાહબરી નીચે પાલીતાણા એજયુકેશન સોસાયટી સંચાલિત પાલીતાણા હાઇસ્કૂલના સહયોગથી જિલ્લા યુવા વિકાસ કચેરી સંચાલિત સૌરાષ્ટ્ર ઝોન બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન પાલીતાણા ખાતે ૨૭/૨૮ નવેમ્બર દરમ્યાનઙ્ગ કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ૬૦૦ થી ૭૦૦ કલાકારો ભાગ લેવા ઉપસ્થિત રહેલઙ્ગ

આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતાઙ્ગ બાળ કલાકારઙ્ગ રાજકોટ ખાતે યોજાનાર રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.૩૦ નિર્ણાયકએ અને ૩૦ વ્યવસ્થાપકોએ સેવા આપેલ.આ સ્પર્ધા માં ભાવનગર શહેર લોકનૃત્યઙ્ગ ખુલ્લા વિભાગમાં તૃતીયઙ્ગ સિસ્તાર નિવેદિતા વિદ્યાલય લગ્નગીત અ વિભાગમાં પ્રથમ મકવાણા ભારતી ટી, બઙ્ગ વિભાગમાં પ્રથમ વાઢેર છાયા એસ, નિબંધ અ વિભાગ માં તૃતીય માનીયાઙ્ગ રુદ્ર એસ, ચિત્રકલા અ વિભાગ માં દ્વિતીય ચૌહાણ હસ્તી ડી ,સર્જનાત્મક માં દ્વિતીય જાદવ નેસર્ગી કે વિજેતા થયેલ.

ભાવનગર ગ્રામ્ય માંથી લોકનૃત્ય ખુલ્લા વિભાગ માં દ્વિતીયઙ્ગ જગદીશ વરાનનદઙ્ગ પ્રા.શાળા ,લોકવાધ્ય બ વિભાગમાંઙ્ગ તૃતીય બારિયા મિલન એસ ,નિબંધ બ વિભાગમાં પ્રથમ પ્રજાપતિ સ્મિત એમ, ચિત્રઙ્ગ અ વિભાગમાં પ્રથમ ભટ્ટ શ્યામ સી,

બ વિભાગમાં દ્વિતીય મકવાણા કિરણ વી, સર્જનાત્મક અ વિભાગ માં દ્વિતીય વાદ્યેલા નેયતિક બી, વિજેતા થયેલ.

(11:52 am IST)