Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કુંવરજીભાઇ બાવળીયાના સાદગીના દર્શનઃ લગ્ન સમારોહમાં રકાબીમાં ચાની મજા માણી

જસદણઃ અત્યંત સાદગીસભર જસદણના ધારાસભ્ય અને હાલ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણમાં એક લગ્ન સમારોહમાં જાત જાતના ભાત ભાતના ભોજનીયાને બદલે સૌની સાથે રકાબીમા ચા પીધી હતી. ભલભલા મહારથીઓને રાજકારણમાં પછાડયાં પછી પણ સાદગી સાથે તંદુરસ્તી અકબંધ જાળવી બહોળી સંખ્યામાં લોકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખનારા કુંવરજીભાઇ  સાદગીના દર્શન થયા હતા. (તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:48 am IST)