Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જામનગરના કડીયાવાડમાં ૪પ વર્ષથી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળમાં બાળાઓ-યુવાનો દ્વારા રાસોત્સવ : સળગતી ઇંઢોણી-મશાલ રાસ-સળગતા સાથિયાની કૃતિ આકર્ષણ રૂપ

જામનગર : કડીયાવાડ વિસ્તારમાં ગરબી ચોકમાં છેલ્લા ૪પ વર્ષથી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળમાં બાળાઓ અને યુવાનો ગરબે ઘુમે છે. આ ગરબીમાં સળગતી ઇંઢોણી, મશાલ રાસ, સળગતા સાથિયાની કૃતિઓ લોકોને મંત્રમુગ્ધ કરી દયે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર- અહેવાલ મુકુંદ બદિયાણી)

(12:59 pm IST)