Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

શાપરમાં ગરબે ઘુમતી બાળાઓ

શાપર વેરાવળ : ઙ્ગ શાપર માં આવેલ શ્રી સરસ્વતી ગરબી મંડળ ની બાળાઓ દ્વારાઙ્ગ ૭ નોરતે રાસ રમવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં આજે વિરવછરાજ નુ નાટક મોગલ છેડતો કાળા નાગ જે વા રાસ રમી રહી હતી ઝુમી ઉઠ્યા હતા અને કલાકાર એ નીત - નવા ગરબા ગાયને વાતાવરણ ભકિતમય બનાવી દીધું હતું. જેમાં નાની નાની બાળાઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ અને ચણીયા ચોળી પહેરી નેઙ્ગ સૌ બાળાઓ રાસ રમ્યાઙ્ગ ઙ્ગહતા જેમાં આયોજક શ્રી સરસ્વતી ગરબી મંડળ ના આયોજક વાદ્યજીભાઈ ખુટ અલ્પેશભાઈ ભૂત જીજ્ઞેશ ગઢીયા અલ્પેશ વસાણી રૂપેશ નિમાવત તથા જય સરદાર યુવા ગ્રુપ શાપર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે શાપર વેરાવળ ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(11:43 am IST)