Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

લખતરના ગાગડ ગામે જુગાર રમતા છ ઝડપાયા

વઢવાણ તા.૯: લખતર તાલુકાના ગાગડ ગામે હિંગળાજ માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ૧ પ્રકાશ કેશભાઇ બાવલિયા ૨ રમેશ રૂપસિંગ ૩ રસિક સવજી ૪ મહેશ બુધવાભાઇ ૫ બાબુ ગંગારામ ૬ ભાઇલાલ નાનુભાઇને ૧૦.૨૦૦ તથા ગજીપતા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

(11:36 am IST)