Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મેંદરડાની મધુવતી નદીમાં પુર

મેંદરડા : રાત્રછીના સમયથી જોરદાર વરસાદ થતા મેંદરડા મધુવતી નદીમાં પુર આવ્યું હતું તેમજ મેંદરડા   ગામને પુરૂ પાડતો માલણકા ડેમમાં પણ નવા નીરની આવક થઇ હતી (તસ્વીર ગૌતમ શેઠ)

(11:38 am IST)
  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST

  • અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી ગઈ : અન્ય ૨ બોટનો પત્તો નથી કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધાઃ તાજેતરના વરસાદી તાંડવ અને સમુદ્રના તોફાની પવનોના પગલે અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી જતા ૬ માછીમારોના મોત થયા છે. જયારે અન્ય ૨ બોો લાપતા હોય ૯ માછીમારો અંગે ભારે ચિંતા સેવાઈ રહી છે. દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધા છે access_time 11:24 am IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST