Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જામનગરમાં ગેસનો બાટલો લીક થતા આગ

સજુબા સ્કુલ પાસે આવેલ ચાની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ગેસનો બાટલો લીકેજ થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગજનીની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદભાગ્યે આ આગજનીની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:11 pm IST)