Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ગાંઠિયા બનાવતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ ;સાદગીના દર્શન

ધારીના મોણવેલમાં રામજી મંદિરમાં પ્રાણપ્રતોષ્ઠા મહોત્સવમાં ધાનાણીએ લોકો સાથે રમૂજ કરી ગાંઠિયા પણ બનાવ્યા

અમરેલી:વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે સોશ્યલ મીડિયામાં પરેશ ધાનાણીનો ગાઠીયા બનાવતો વિડીયો વાયરલ થયો છે

  સાદાઈ માટે જાણીતા પરેશ ધાનાણી આ અગાઉ પણ તાવડામાં હાથ અજમાવી ચુક્યા છે ત્યારે પરેશ ધાનાણીનો આ વધુ એક વિડિઓ વાયરલ થયો છે

     ધારીના મોણવેલ ગામે યોજાયેલ રામજી મંદિરમાં પ્રાણપ્રતોષ્ઠા મહોત્સવમાં ધાનાણીનો સાદો અંદાજ જોવા મળ્યો હતો જ્યાં ધાનાણી લોકો સાથે રમૂજ કરી ગાઠીયા બનાવી રહ્યા છે

(11:13 pm IST)