Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ચોટીલા પાસે ટ્રક પલ્ટી ખાઇ જતા ૪ કિ.મી. ટ્રાફિક જામ

 ચોટીલા : અમદાવાદ હાઇ વે પર ચોટીલાથી ટોલનાકા વચ્ચે નાનીમોલડી પાસે આજે સવારે  ૭ વાગ્યે પેપર ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા ૪ થી પ કિ.મી. સુધી બન્ને સાઇડ ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા

(1:16 pm IST)