Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

આટકોટના ખારચીયા ગામે કિરણ રાઠોડે એસીડ પી લીધુ

જસદણ તા. ૧પ :.. જસદણ તાલુકાના આટકોટ પોલીસમથક હેઠળઆવતા ખારચીયા ગામની કિરણબેન રાજેશભાઇ રાઠોડ (ઉ.ર૧) એ ગત રાત્રીના પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા આ યુવતીને વધુ સારવાર માટે જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગે આટકોટ પોલીસે જાણવા જોગ એન્ટ્રી નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)