Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જામનગરના સિકકા ટીપીએસ યુનિટને એવોર્ડ :

જામનગર વર્ષ ૨૦૧૯માં સીઆઇએસએફની સ્થાપનાના ૫૦ વર્ષ પુર્ણ થતા હોય માટે સીઆઇએસએફ યુનિટ દ્વારા ગોલ્ડન જયુબેલી વર્ષ મનાવી રહ્યુ છે. ઉપરોકત કાર્યક્રમ અંતર્ગત સીઆઇએસએફ સિકકા યુનિટને દિલ્હી ખાતે વર્ષ ૨૦૧૮નો બેસ્ટ યુનિટ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. સિકકા ટીપીએસ ખાતે આસી. કમાડન્ટ શ્રી પરિહાર દ્વારા પાવર સ્ટેશનના વડા શ્રી એસ.એસ.પટેલ ઉપરોકત એવોર્ડ ટ્રોફી અર્પણ કરવામાં આવેલ છે. તેમ નરેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(૪૫.૬)

(11:33 am IST)