Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ધોરાજી : મકાનની દિવાલ ધરાશાયી :

ધોરાજી : પોસ્ટ ઓફીસ ખાતે બંધ અને પડતર રહેલ જૂનવાણી મકાનની દિવાલ કોઇ કારણોસર ધરાશયી થતા દિવસ પાસે પાર્કિંગ કરાયેલા ર ટ્રાન્સપોર્ટ વાહનોને નુકશાન થવા પામ્યુ હતુ. આ બનાવમાં કોઇને શારીરીક ઇજા થવા પામી ન હતી તેમજ ધડાકાભેર મકાનની દિવાલનો હિસ્સો તૂટી પડતા લોકો દોડીને એકત્રીત થયા હતા. (તસ્વીર : કિશોરભાઇ રાઠોડ)

(11:31 am IST)