Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ધોરાજીમાં મધુરાષ્ટકમ મહોત્સવની શોભાયાત્રા

 ધોરાજી મધુરાષ્ટકમ રસપાન મહોત્સવની શોભાયાત્રામાં બેન્ડવાજા, રાસ મંડળીઓ સત્સંગ મંડળ સહિત શણગારેલ વાહનો જોડાયા અને દરેક વૈષ્ણવોને બજરંગ ગ્રુપના સી.સીી અંટાળા દ્વારા ઠંડકની પ્રસાદ અપાઇ હતી. શ્રી વ્રજધામ લેઉઆ પટેલ સાંસ્કૃતિક જીવન ખાતે આજથી તા. ૧૩ થી ૧૬ સુધી ''મધુરાષ્ટકમ્'' રસપાન મહોત્સવમાં વ્યાસપીઠ પર પ.પૂ.પા. ગો.૧૦૮ શ્રી જયવલ્લભાલજી મહોદય શ્રી ત્રણ દિવસ સુધી રસપાન કરાવી રહેલ છે. શોભાયાત્રા નિકળી તે તસ્વીર.

(9:23 am IST)
  • ગુજરાતમાં સમલૈંગીકોને ઉમેદવારી કરવા રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ અપીલ કરીઃ આવા ઉમેદવારોને ટેકો આપવા જાહેરાત કરી access_time 4:17 pm IST

  • LICના ચેરમેનપદે એમ.આર.કુમાર : કેન્દ્ર સરકારે એમ.આર. કુમારને એલઆઈસીના નવા ચેરમેન તરીકે નિયુકત કર્યા છે : જયારે ટી.સી. સુશીલ કુમાર અને વિપીન આનંદની મેનેજીંગ ડીરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 3:44 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST