Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઇ

 રાજકોટ : લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મેટોડા જીઆઇડીસીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા, તા.પં. કોંગ્રેસ સદસ્ય હરિચંદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકા કોંૅગ્રેસ પ્રભારી જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શૈલેષભાઇ કપુરીયા, પ્રભારી વિશાલભાઇ દોંગા, જયેશભાઇ કાકડીયા, તા.પં.સદસ્ય સંજયભાઇ સોજીત્રા, ન્યાય સમિતિના ચેરમેન ગોવિંદભાઇ પરમાર, જીલ્લા ઉપપ્રમુખ મેઘજીભાઇ સાકરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, તા.પં.કોંગ્રેસ સદસ્ય અજીતદાન ગઢવી, જી.પં. સદસ્ય સવજીભાઇ પરમાર, તા.પં.કો. સદસ્ય શૈલેષભાઇ નંદાશીયા, જીણાભાઇ સીતાપરા,  હરિપર (પાળ) મુન્નાભાઇ વિરડા, સરપંચ (હરીપર પાળ), શૈલેષભાઇ વેકરીયા, સરપંચ (મેટોડા) રાજેન્દ્રસિંહ જાડેજા માજી સરપંચ (ખીરસરા) ભીખાભાઇ સાગઠીયા (ખીરસરા), રાજુભાઇ સાગઠીયા (ખીરસરા), ધીરૂભાઇ સાગઠીયા (ખીરસરા), રાજુભાઇ સાગઠીયા (ખીરસરા), ધીરૂભાઇ સાગઠીયા (ખીરસરા), ધીરૂભાઇ પાંભર (ઇટાળા), નરશીભાઇ પાંભર (ઇટાળા) વિરડા સરપંચ (વાગુદડ), સુરૂભા જાડેજા (રાવકી), દિનેશભાઇ મૈત્રા (બાલસર), મુકેશભાઇ, વિનુભાઇ ચોવટીયા (અભેપર) કનકસિંહ જાડેજા (ચાંદલી), મહેશભાઇ સોરઠીયા (ચાંદલી), રાજેન્દ્રસિંહ જાડેજા (પારડી), શૈલેષભાઇ ગાજીપરા (દેવગામ) હરિભાઇ (દેવગામ), તુલશીભાઇ સાંગાણી (નગરપીપળીયા), વિનોદભાઇ ગમઢા (અભેપર), સુખદેવભાઇ ગઢવી (નાંધુ પીપળીયા) તેમ કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. આગવી લોકસભાની ચુંટણીની તૈયારીમાં લાગી જવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા, જી.પં.સદસ્ય સવજીભાઇ પરમાર, તા.કોંગ્રેસ પ્રભારી શૈલેષભાઇ કપુરીયા તેમજ કોંગ્રેસના પીઠ અગ્રણી તા.પં. સદસ્ય કારોબારી અધ્યક્ષ હરિચંદ્રસિંહ જાડેજાએ કાર્યકરોની જરૂરી માર્ગદર્શન અને હવે પછીની સમિતિના હોદ્દેદારો નિમવા માટેનુ સુચન કરેલ. મેટોડા ઉપસરપંચ મનોજભાઇ સભાયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. (૪૫.૭)

(11:50 am IST)