Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઓઝતના પૂલ નીચે ટ્રક ખાબકયો

મેંદરડાઃ રેતી ભરેલ ટ્રક ઓઝતના પૂલ ઉપરથી ૪૫ ફૂટ નીચે ખાબકયો છે. મેંદરડા-જૂનાગઢ બાયપાસ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. તંત્રના વાંકે વારંવાર અકસ્માત સર્જાય છે. સોનારડી પાસે ઓઝત પૂલ આવેલ છે, જેમાં રેલીંગ તૂટેલ છે. (ફોટોઃ ગૌતમ જે. શેઠ-મેંદરડા)

(11:45 am IST)