Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મહુવા પંથકના દાઠાના ગામો માઇનિંગના વિરોધમાં સજ્જડ બંધ

નીચા કોટડા,ઊંચા કોટડા સહિતના ગામોમાં સ્વંયભૂ બંધ :ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો

મહુવા પંથકના દાઠાના ગામો દ્વારા માઈનીંગનો વિરોધ કરતા પોલીસ સાથે થયેલા ઘર્ષણ અને બળપ્રયોગ લોકોની ધરપકડ સહિતના વિરોધમાં કલ હમારા સંગઠન દ્વારા ભાવનગર બંધના આપેલા એલાનના પગલે નીચા કોટડા, ઉંચા કોટડા સહિત ગામોએ સ્વયંભુ બંધ પાળ્યો હતો અને ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા

(12:40 am IST)