Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ધોળકા પાસે લોથલ એ હરપ્પાકાલીન બંદરીય નગર તરીકે મળી આવ્ય

ભાવનગરઃ ધોળકા પાસે લોથલ એ હરપ્પાકાલીન બંદરીય નગર તરીકે મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન-સંશોધન ચાલતુ હોય છે. આવા તો કેટલાય નગર, ગામ અને ટીંબા કાળની થપાટ સાથે ધરબાઇ ગયા હશે તો અમુક આમ મળી રહયા છે. લોથલના એક ભાગમાંથી દેખાતા સુર્યાસ્તને નિહાળતા લાગે છે કે સુર્યના અસ્ત અને ઉદય સાથે સૃષ્ટિમાં પણ સતત આ ઉદય અને અસ્ત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરવાના!(૪.ર)

(12:39 pm IST)