Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ખેડુતની મગફળી ભરેલી ટ્રોલી ભપ થઇ

જસદણ પંથકના ખેડુતો વરસાદ ઓછો હોવાથી બેહાલ છે આવા સમયે જસદણ પાસેની ગોંડલ ચોકડી પાસે ટ્રેકટરનો હુક ટુટી જતાં મગફળી ભરેલી ટ્રોલી ઉંધા માથે થઇ ગઇ હતી. (તસ્વીરઃ હુસામુદ્ીન કપાસી-જસદણ)

(12:39 pm IST)