Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

આજે જૂનાગઢની આઝાદીની 71મી વર્ષગાંઠ :સરદાર પટેલની કુનેહથી ભારતમાં જોડાયું હતું

જૂનાગઢ :આજે 9 નવેમ્બરે જૂનાગઢ  આઝાદ થયું હતું. આજે જૂનાગઢની આઝાદીની71મી વર્ષગાંઠ છે. જૂનાગઢના આઝાદીના ઇતિહાસ અને સરદાર પટેલની કુનેહથી જૂનાગઢને પાકિસ્તાનથી અલગ કરી ભારતનો હિસ્સો બનાવી શકાયો હતો.

   જૂનાગઢનીઆઝાદીના પર્વે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જૂનાગઢ એક તબક્કેપાકિસ્તાનનો હિસ્સો બન્યું હોવાથી ઐતિહાસિક રીતે તે મહત્વનું સ્થાન ધરાવે છે.રાજ્ય સરકારે વર્ષ ૧૯૯૭થી જૂનાગઢના આઝાદી પર્વની ઉજવણી શરૂ કરી હતી. જે હવે એકપરંપરા બની ગઇ છે.

આજે જૂનાગઢ માટે સવિશેષ દિવસ છે.આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. એક સમયે પાકિસ્તાનમાં જવાની હિલચાલ વચ્ચે જૂનાગઢને મળેલી આ આઝાદી ઘણી જ અમૂલ્ય છે. સંઘર્ષથી લઇને સ્વતંત્રતાની આ સફર ઘણી જ રોમાંચક છે.

(2:58 pm IST)
  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST

  • ક્યારેક શાકભાજી વેચાતી નૌહારાં શેખે પોન્જી સ્કીમમાં કમાયા હજારો કરોડ : 500 કરોડથી વધુની ઠગાઈના આરોપમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ : નૌહરાને હૈદરાબાદ પોલીસને સોંપાઈ : તિરુપતિમાં ફેરી લગાવી શાકભાજી વેચાતી આ 45 વર્ષીય મહિલા 17 કંપનીની માલિકણ બની ગઈ અને તેનું 1000 કરોડનું ટર્નઓવર access_time 11:58 pm IST

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST