Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

જૂનાગઢમાં ગિરીશભાઈ કોટેચા પરિવારમાં થાય છે મહિલાઓનું પૂજન

વર્ષોથી લક્ષ્મી પૂજનના દિવસે મહિલા પૂજનની પરંપરા :મહિલાઓને મને છે લક્ષ્મીનું રૂપ

 

રાજકોટ :હિન્દુઓમાં પ્રકાશ પર્વ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવાની પરંપરા છે. જૂનાગઢમાં લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ કોટેચા પરિવારમાં એક અનોખી પરંપરા જળવાઈ રહી છે  જૂનાગઢના કોટેચા પરિવાર છે જે પોતાના પરિવારમાં રહેલી માતા, દીકરી, પત્ની અને પૂત્રવધુની પૂજા કરે છે.જૂનાગઢમાં લોહાણા પરિવારમાં વર્ષોથી લક્ષ્મીપૂજનના દિવસે પોતાના ઘરની મહિલાઓનું પૂજન કરવાની પરંપરાને પાળે છે. પરિવાર ઘરની મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે

(10:08 pm IST)