Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભાવનગરમાં ફુટ માર્ચ

તા.૧૪મી એ અષાઢીબીજના રોજ નીકળનારી રથયાત્રા ના રૂટ ઉપર પોલીસે ફુટ માર્ચ યોજી હતી. એસ.પી. માલ, ડી.વાય.એસ.પી. ઠાકર સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ૧૮ કી.મી. રૂટની ફુટ માર્ચમાં જોડાયા હતા

(12:13 pm IST)