Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધનાગરિકોની બુદ્ધિજીવી કાર્યકર્તાઓની બેઠક સંપન્ન

આજ રોજ જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં રાજા સ્કુલ ઓફ આર્ટસ કમાણી ફોરવર્ડ સ્કુલ લાઠી રોડ અમરેલી મુકામે ભાવનગરના પૂર્વ મેયર અમોભાઇ શાહની અધ્યક્ષતામાં બુદ્ધિજીવી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર, જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ, ઉપપ્રમુખ મયુરભાઇ હિરપરા, અમરેલી શહેર ભાજપના પ્રમુખ રાજેશભાઇ કાબરીયા, મહામંત્રી રસિકભાઇ પાથર, રેખાબેન માવડીયા, બકુલભાઇ પંડયા, મુકુંદભાઇ મહેતા, પ્રબુધ્ધ નાગરિકો જેવા કે, વકિલશ્રીઓ, ડોકટરશ્રીઓ, સી.એ., વેપારીશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, નિવૃતકર્મચારીશ્રીઓ, તેમજ પાર્ટીના વિવિધ સેલ મોરચાના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (૧૧.૪)

(12:03 pm IST)