Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગોંડલ અક્ષર મંદિરની મુલાકાતે પૂ.મહંત સ્વામી

ગોંડલઃ ગોંડલના રાજકોટ રોડ ઉપર આવેલ અક્ષર મંદિરની મુલાકાતે પૂ.મહંત સ્વામી આવ્યા હતા અને અક્ષર મંદિરે પૂજન અર્ચન દર્શનનો લાભ લીધો હતો અને હરિભકતોને આર્શિવચન પાઠવ્યા હતા (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:53 am IST)