Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પિતા સજ્જનભાઈ નાયકનું સારવાર દરમિયાન મોત

 

મોરબી તાલુકાના કોયલી ગામે વાડીમાં ઝેરી દવા પી જતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

  અંગેની વિગત મુજબ મૂળ પંચમહાલના ગંજીપુરા ગામના વતની અને હાલ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા સજ્જ્નભાઈ રમેશભાઈ નાયક (..૨૧) નામના આદિવાસી યુવાન ગત વાડીએ ઝેરી દવા પી જતા તેણે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી તે કારણ જાણવા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(10:11 pm IST)