Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સાવરકુંડલામાં કેન્ડલ માર્ચ યોજાઇ

સાવરકુંડલા આઇટી સેલ અને સાવરકુંડલા એનએસયુઆઇ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી સ્વરૂપે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકઠા થઇ કાશ્મીરમાં ભોગ બનનાર માસુમ બાળા આસીફાને શ્રદ્ધાંજલી પાઠવી ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેવી માંગણી કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દિપક પાંધી)

(10:03 am IST)
  • રશિયાના યુદ્ધ જહાજો સીરીયા ભણી : મિલ્ટ્રી ટેન્ક-હથિયારોનો મોટો જથ્થો સીરિયા પહોંચશે : ત્રીજા વિ શ્વ યુદ્ધના ભણકારા : રશીયાનું ૧ યુદ્ધ જહાજ તુર્કી પાસે બોરફરસ ખાડીમાં જોવા મળ્યું છે access_time 3:55 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • હજુ બે દિવસ ગરમીનો પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે જોવા મળશેઃ બાદ આંશિક ઘટાડો સંભવ: રાજકોટમાં ૩૯.૪ ડિગ્રી : પવનની ગતિ ૧૨ કિ.મી. : આગામી દિવસોમાં સાંજના સમયે પવનનું જોર જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં વાદળો પણ જોવા મળે access_time 4:13 pm IST