Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગોંડલમાં પૂ. ઘનશ્યામ મહારાજનું સન્માન

  ગોડંલ તા ૧૬ : ગોંડલ મંહેકતા ગૃપ, બક્ષપિય તથા કોળા સમાજના સયુંકત ઉપક્રમે સ્મસ્ત બૃમ્હમ સમાજના ચેરમેન પદ વરાયેલા બૃમ્હ વિભૂતિ પૂ.ઘનશ્યામ મહારાજ નું ઠાકોરકોળી વિકાસ નિગમના ડિરેકટર મહાધંતા ગૃપના સ્થાપક ભુપતભાઇ ડાભીના અધ્યક્ષસ્થાને વિરોચીત સન્માન કારયુ હતું પુ.ઘજશ્યામજી મહારાજે વર્તમાન સમયમાં  સમાજેને જોડવા  અને મજબુત નિર્માણની શિખ આપી હતી. આ પ્રસૅગે  મહેશભાઇ કોલી, કિશોરભાઇ જેઠવા,બૃમ્હ સમાજના પ્રમુખ જીતુભાઇ આચાર્ય, યોગેન્દ્ર જોશી, લહાણા અગ્રણી કિશોરભાઇ અનડકટ સહીત હાજર રહ્યા હતા. પુ. ઘનશ્યામજી મહારાજ માત્ર બૃમ્હ સમાજના ન નહીં પરંતુ આમ સમાજ ના પણ માર્ર્ગદર્શક હોવાનું ભુપતભાઇ ડાભી એ જણાવ્યું હતું.ઙ્ગ(સન્માન કરવામાં આવ્યું તેની તસ્વીર)

(12:02 pm IST)