-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
મોરબીની નીલકંઠ સોસાયટીમાં ૧૭ નેપાળી પત્ત્।ાપ્રેમી ઝડપાયા

મોરબી,ા.૨૦ :મોરબી બી ડીવીઝન પોલીસે પહેલી જુગાર રેડમાં જાહેરમાં જુગાર રમતા નરેશ અમરસિંગ સોની, રમેશ રામબહાદુર રાઓલ, હરીશ માનસિંગ બોગટી, કમલ ભીમબહાદુર બીસ્ટા, હરક ડમ્મર વિશ્વકર્મા, ટેગબહાદુર પાઉંમનસિંગ વિશ્વકર્મા, કરણ જીતબહાદુર વિશ્વકર્મા અને અનીલ જીતબહાદુર વિશ્વકર્મા રહે બધા મૂળ નેપાળ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૨,૫૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે અન્ય દરોડામાં જુગાર રમતા હર્ષદ માનબહાદુર રાઓલ, ભરત કલમ થાપા, પ્રેમબહાદુર માનબહાદુર રાઉંલ, જબ્બર દાનસિંગ રાઉલ, શિવા રાકેશ વિશ્વકર્મા, દીપક સરોજ ભંડારી, કમલ કમાનસિંગ કઠાપત, ભરત રત્ના બિષ્ટ અને કલમ માનબહાદુર રાઓલ રહે બધા મૂળ નેપાળ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૬,૨૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રવિરાજ ચોકડી પર ટેન્કરે બાઈક અને કારનેહડફેટે લેતા
વાવડી રોડ પર આવેલ રવિપાર્ક ૨ માં રહેતા વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૮૪૫ના ચાલકે પોતાનું ટેન્કર પુર ઝડપે ચલાવીને મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નીચેના ભાગે વળાંક વાળવા સમયે કાવું મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાઈકલ જીજે ડીજે ૫૭૦૫ને પાછળથી ઠોકર મારી પછાડી દઈ ગંભીર ઈજા કરી સાહેદની વર્ના કારને પણ પાછળથી ઠોકર મારી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે
-
દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST
-
ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST
-
એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST
-
14 ડિસેમ્બરે રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની સીટ પર પેટાચૂંટણી access_time 12:00 am IST
-
ફ્રાન્સ વિરોધી જંગી દેખાવો સર્જનાર ખાદીમ હુસૈન રીઝવીનું પાકિસ્તાનમાં મૃત્યુ access_time 2:49 pm IST
-
ઘનશ્યામનગરના વિશાલ મેણીયાને જામનગર રોડ બગીચા પાસેથી પોપટપરા લઇ જઇ ધોલાઇ access_time 3:30 pm IST
-
કોરોના સંક્રમણ વધતાં પોલીસ વધુ કડક બનીઃ માસ્કની ડ્રાઇવ access_time 3:26 pm IST
-
કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજારમાં આરોપીનો જામીન ઉપર છુટકારો access_time 2:47 pm IST
-
સ્કોર્પીઓએ હડફેટે લેતા ટંકારાના અટાળા ગામના ખેડૂત દેસાઇનું મોત : એકને ઇજા access_time 11:28 am IST
-
આણંદપર ભાડલામાં બે પરિવાર વચ્ચે ધબધબાટીઃ ૪ ઘવાયા access_time 3:44 pm IST
-
ચુડાના વેપારી પાસે પોણો લાખ માંગનાર સીજીએસટી ઇન્સ. ગૌરવ અરોરાને આગોતરા જામીન આપવા હાઇકોર્ટનો ઇન્કાર access_time 11:37 am IST
-
અટક પારડી પરથી રૂ. 57,600નો દારૂ પકડી પાડતી એલસીબી access_time 2:08 pm IST
-
તહેવારોમાં ગાંધીનગરમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યોઃ છેલ્લા ૪ દિવસમાં ૪૧ને ભરખી ગયો access_time 12:58 pm IST
-
લોકો પાસેથી પોલીસે દિવાળી દરમિયાન દંડ ન વસૂલ કર્યો access_time 7:28 pm IST
-
ઓક્સફર્ડની રસીએ દેખાડી પોતાની અસર:ઉંમરલાયક લોકો પર સકારાત્મક અસર જોવા મળી access_time 5:29 pm IST
-
ખોટું ઈન્જેકશન મારી દેતા દીકરીનો જન્મ થયોઃ કપલને મળ્યા રૂ.૭૪ કરોડ access_time 3:30 pm IST
-
પાકિસ્તાનમાં મળી આવ્યું 1300 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુજીનું મંદિર access_time 5:31 pm IST
-
નેશનલ હેમર થ્રો ચેમ્પિયન અનિતા ડોપિંગમાં દોષિત : સસ્પેન્ડ કરી દેવાઇ access_time 2:46 pm IST
-
સલમાન ખાન અને તેના પરિવારનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ: સૂટ કરસે બિગ બોસ શો access_time 5:24 pm IST
-
અંકિતા બોયફ્રેન્ડ સાથે અત્યંત ખુશ access_time 9:40 am IST
-
બીજી વખત પિતા બનવાનો છે કપિલ શર્માઃ જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે ગિન્ની access_time 3:29 pm IST