Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

જેતપુર તાલુકાના ચારણીયા ગામ ખાતે રાજ્ય સરકારના જયેશભાઇ રાદડીયાના વરદહસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

 ધોરાજી:જેતપુર તાલુકાના ચારણીયા ગામે શ્રી ચારણીયા સેવા સહ.મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભાનુ આયોજન તેમજ ગામના વતની અને દાતાશ્રી વલ્લભભાઈ ઠુંમર દ્વારા ગામને અર્પણ કરેલ એમ્બ્યુલન્સનુ લોકાર્પણ યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાના વરદ હસ્તે કરવામા આવ્યુ હતું
આ સમયેરાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ નૂતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું તેમજ એમ્બ્યુલન્સ ના દાતા વલ્લભભાઈ ઠુંમર ને સેવાને બિરદાવ્યા હતા
આ સમયે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા દિનેશભાઈ ભૂવા આર કે પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(9:15 pm IST)