Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઇન્દીરાજીને વંદના

વઢવાણઃ સ્વ.ઇન્દીરા ગાંધીજીની ૧૦ર મી જન્મ જયંતી નિમિતે તેલગાના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય નૌશાદ સોલંકીજીએ હૈદરાબાદના ટેક બંડ ખાતે આવેલ પ્રતિમા પર પુષ્પાંજલી કરી તેમને વંદન કર્યા ત્યારની તસ્વીર.

(1:24 pm IST)