Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગીર ગઢડા તાલુકામાં અતિવૃષ્ટિથી મોટુ નુકશાનઃ ખેડૂતોને વળતર ચૂકવવા માગણી

ઉના તા.૨૦: ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકામાં અતિવૃષ્ટિ બાદ પાકને મોટુ નુકશાન થતા ખેડુતો પાયમાલ થઇ ગયેલ છે.

ગીરગઢડા તાલુકા મા અતિવૃષ્ટિ બાદ ખેડુતો થયા  પાયમાલ કારણ કે એક તરફ અતિવૃષ્ટિ તથા વેપારીઓ પણ માલ ના ભાવ નથી આપતા એમજ વિમા કંપની ઓ પણ ખેડુતો ના િ-મીયમ કાપ્યા પછી કોઇ જ -કાર રાવલ નથી સાંભળી રહી તો બીજી તરફ ખેડુતો નો વેપારી,   વિમા કંપની તેમજ સરકાર ની તરફ રોષ જોવા મળી રહયો છે અતિવૃષ્ટિ ના લીધે કપાસ , ડુંગળી,  સોયાબીન વગેરે પાકો ને નુકશાન થઇ રહ્યુ છે હવે પ્રશાસન કયારે જાગે અને પાયમાલ ના આરે ઉભેલા જગતના તાતને બચાવે તેની ખેડુતો રાહ જોઇલ રહ્યા છે.

(12:07 pm IST)